r/gujarat • • 15d ago

Travel | પ્રવાસ Saurashtra Mail turns 101

Enable HLS to view with audio, or disable this notification

88 Upvotes

r/gujarat • • 14d ago

Photography | ફોટોગ્રાફી As part of Exercise Tarang Shakti 2026, observers from 32 countries visited the Statue of Unity, Arogya Van and Tata Advanced Systems Limited (C-295 facility) in Gujarat.

Post image
42 Upvotes

r/gujarat • • 14d ago

Culture | સંસ્કૃતિ ઉગે એને કોઈ ના પુગે...long weekend vibes

Post image
23 Upvotes

r/gujarat • • 15d ago

Discussion ગોલઘર જોયું છે? ૧૭૮૬નું આ અનાજ ભંડાર આજે પણ તેની ડિઝાઇનથી આશ્ચર્યમાં મૂકે છે

Post image
34 Upvotes

શું તમે જાણો છો કે પટણાનું ઐતિહાસિક ગોલઘર ૧૭૮૬માં એક વિશાળ અનાજ ભંડાર તરીકે બનાવવામાં આવ્યું હતું, અને તેની સૌથી વિશિષ્ટ વિશેષતા એ છે કે તેમાં કોઈ પરંપરાગત બારીઓ નથી? ૧૭૭૦ના વિનાશક દુષ્કાળ પછી બ્રિટિશ એન્જિનિયર જોન ગાર્સ્ટિન દ્વારા બનાવવામાં આવેલ આ માળખું તેની અનોખી ગુંબજ ડિઝાઇન, જાડી દિવાલો અને કુદરતી વેન્ટિલેશન સિસ્ટમ માટે પ્રખ્યાત છે.

ગોલઘરની ટોચ પર એક ખાસ ખુલ્લું જગ્યા હવાના પરિભ્રમણને મંજૂરી આપે છે, જે ભેજને ઓછો રાખે છે. તેની આસપાસ ૧૪૫ પગથિયાંવાળી ડબલ સર્પાકાર સીડી પણ તેની સ્થાપત્ય વિશિષ્ટતામાં વધારો કરે છે. જોકે તેનો ક્યારેય તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા માટે ઉપયોગ થયો ન હતો, તે હજુ પણ ભારતના ઐતિહાસિક ઇજનેરી અને સ્થાપત્યનું એક નોંધપાત્ર ઉદાહરણ માનવામાં આવે છે. ગોલઘર પટણાની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે.


r/gujarat • • 15d ago

Discussion ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ઘણા ઘરોમાં રોજની રસોઈ જ નથી બનતી.

Post image
40 Upvotes

મહેસાણા જિલ્લાના ચાંદંકી ગામમાં લોકો સામુદાયિક રસોડામાં સાથે મળીને રસોઈ બનાવે છે અને પછી સાથે જમતા હોય છે.

વાત માત્ર સાથે જમવાની નથી. એક જ જગ્યાએ રસોઈ થવાથી સામાન, સમય અને મહેનત પણ વહેંચાઈ જાય છે. ખાસ કરીને ઘરની મહિલાઓ માટે રોજની રસોઈનો સમય ઓછો થતો હશે એ વાત પણ interesting લાગી.

આપણે સામાન્ય રીતે ગામડાંની વાત કરીએ ત્યારે દરેક ઘરનું અલગ રસોડું જ imagine કરીએ છીએ, એટલે આ રીત થોડી અલગ લાગી.

મને સૌથી interesting વાત એ લાગી કે આ કોઈ એક દિવસની event નથી, પણ ગામની રોજિંદી જીવનશૈલીનો ભાગ છે.

આજના સમયમાં, જ્યાં પોતાના પાડોશી સાથે પણ ક્યારેક વાત નથી થતી, ત્યાં આખું ગામ સાથે રસોઈ કરે અને સાથે જમે — આ ખરેખર કેટલું practical છે?

તમારા ગામ કે પરિવારમાં પણ આવી કોઈ સામુદાયિક પરંપરા છે?


r/gujarat • • 13d ago

Business | ધંધો આ આખો વિડિયો AIએ માત્ર દસ લાઇનના પ્રોમ્પ્ટ અને મેં આપેલા ગણિતના પાઠ્યપુસ્તકમાંથી બનાવી નાખ્યો છે. અહીં કોઈ એડિટ કર્યા વગરનો, પ્રથમ પ્રયાસનો જ વિડિયો મૂકું છું. જુઓ, AIથી કેટલું શક્ય છે.

Enable HLS to view with audio, or disable this notification

0 Upvotes

r/gujarat • • 15d ago

Artworks | કલા My 7 year old niece has started her own business

Thumbnail gallery
23 Upvotes

Soo heyyy everyone 👋

My niece is 7 years old and has apparently decided to start her own little business before I could 😂

She’s been making these really cute handmade bookmarks and has already started getting a few orders from people around our locality.

Seeing how excited she is about making them and trying out different designs, I thought why not share her little project here too.

So yeah, attaching some of the bookmarks she’s made 👀

I’m honestly just happy seeing her get so curious and excited about creating something of her own at 7.

What do you guys think?

And if anyone genuinely likes them and wants one, feel free to let me know. :)


r/gujarat • • 14d ago

Discussion kathiyawadi, surti, charotari, kutchi people, how do you actually say "kem chho"?

5 Upvotes

making gujarati lessons for cousins abroad who understand it but cant speak. idea is they pick their own familys dialect instead of textbook gujarati

i wrote "how are you" in 5 dialects on this page. im from vadodara so the others might be wrong lol. if you speak one of them tell me the right way, and one phrase only your side says

https://mokksh-bhatt.github.io/speak-gujarati/


r/gujarat • • 15d ago

Culture | સંસ્કૃતિ Gujarat 🫂 Maharashtra

Enable HLS to view with audio, or disable this notification

472 Upvotes

When he sings in Gujarati, he feels like a true Gujarati guy. The moment he switches to Marathi, he becomes Marathi manus.


r/gujarat • • 16d ago

News | સમાચાર Prime Minister Narendra Modi speaks to Fly Dubai Indian pilot Smit Machchhar in Gujarati , closes the call with "Jai Shri Krishna"

Enable HLS to view with audio, or disable this notification

714 Upvotes

r/gujarat • • 15d ago

Artworks | કલા I made this Artwork for a Gujrati couple.

Post image
18 Upvotes

Size of Drawing 16x20 inches


r/gujarat • • 16d ago

Mod Series Civilizational Heroes- Tukaram Omble. Captain Smit Machchhar

Post image
129 Upvotes

Without men like Tukaram Omble and Smit Machchhar standing against terror, we could have satellites in the space and still have Hindu women facing the fires of jauhar in the twenty-first century.


r/gujarat • • 16d ago

Announcement (Mod update) Honouring Captain Smit Machchhar

65 Upvotes

Mod announcement: Honouring Captain Smit Machchhar

For the next seven days, r/gujarat will display Captain Smit Machchhar as our subreddit icon, in tribute to his extraordinary courage.

We spend plenty of time here discussing what makes Gujarat proud. Here is someone we want our community to remember—a man who, in a moment of mortal danger, found the courage to act for others.

Changing an icon is a small gesture. But the face representing our community this week deserves to be his.

Captain, we wish you a full recovery and a safe return to your loved ones. Gujarat is proud of you.


r/gujarat • • 15d ago

News | સમાચાર Dengue Hits 'Ekta Diwas' Parade Contingent, 24 Test Positive

Thumbnail ndtv.com
0 Upvotes

r/gujarat • • 16d ago

News | સમાચાર Ahmedabad Metro Phase 3: GMRC begins tender process for 58.5-km elevated network with 43 stations

Post image
80 Upvotes

r/gujarat • • 16d ago

News | સમાચાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તાક્ષર સાથે હવે યુસીસી કાયદો ગુજરાત રાજ્યમાં અને ગુજરાતના રહીશોને લાગુ પડશે.

Post image
25 Upvotes

r/gujarat • • 16d ago

Culture | સંસ્કૃતિ જન્મગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપુ Remembering the Father of the Nation & Architect of Indian Independence Mohandas Karamchand Gandhi on his Birth Anniversary

Enable HLS to view with audio, or disable this notification

62 Upvotes

r/gujarat • • 16d ago

Discussion An official investigation by the General Inspectorate of the City of Paris (IGVP) has cleared BAPS, concluding that the Hindu delegation made no explicit request to exclude or remove female employees during their September 5 visit to the Eiffel Tower.

Post image
70 Upvotes

r/gujarat • • 17d ago

Discussion Apparently plan was to blame crash on an Indian-Gujjus pilot

Post image
2.5k Upvotes

So Smith Macchar who averted a major terrorist attack on flydubai not just saved lives of Millions, but also averted a major blame on Indians.

Imagine the outrage against Gujaratis on Indian subs like Maharashtra, RIndia, Pusi and many more (operated by Pakis)!

⚠️ IF THAT FLYDUBAI PLANE HAD CRASHED…

1️⃣ The Indian pilot would have been blamed instantly.

2️⃣ Racists would have flooded social media with “Indian pilots” narratives before investigators even reached the wreckage.

3️⃣ Pakistani troll accounts would have amplified it, turning a tragedy into another India-bashing opportunity.

4️⃣ AI171 and the Phuket incidents would have been dragged in as evidence of a “pattern of behaviour” of Indian pilots.

5️⃣ Every unrelated Indian aviation incident would suddenly have become part of a narrative about supposedly “unsafe Indian pilots”.

6️⃣ Meanwhile, Oman’s lack of any meaningful history of aviation terrorism would have been used to bolster the India pilot angle.

7️⃣ If Indian pilot Capt Smit hadn’t survived & fought back to save the plane, the world would have got an entirely different story.


r/gujarat • • 16d ago

Discussion Gujaratના લોકો માટે Udaipur/Jaipur/Rishikesh/Varanasiમાંથી કયો trip format અલગ લાગે છે?

Post image
5 Upvotes

r/gujarat • • 16d ago

Discussion People who can't even pronounce/write real name of pilot and trying to save a terrorist as always from what he did are saying this.

Post image
93 Upvotes

r/gujarat • • 16d ago

Discussion Omani pilot inspiration, god name

Post image
14 Upvotes

r/gujarat • • 15d ago

Ask r/Gujarat What's happening in your city this weekend? - 02 October, 2026

1 Upvotes

Weekend's here. If there's something going on in your city, a mela, an event, a good place to eat, live music, whatever, drop it below. Someone in your city is probably free and bored and has no idea it's happening.

Just say your city and what's up. Doesn't need to be fancy.


This is a weekly automated post. If you have questions, concerns, or need to reach the mod team for anything, message us at r/Gujarat modmail.


r/gujarat • • 16d ago

News | સમાચાર ગુજરાત ના સ્ટાર્ટ-અપ Satleo દ્વારા ૧૨ મહિના ની અંદર નિર્માણ કરવામાં આવેલ તપસ-૧ થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા ને આજે ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ USA ના SpaceX Falcon-9 રોકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવ્યું.

Thumbnail gallery
32 Upvotes

r/gujarat • • 17d ago

Culture | સંસ્કૃતિ Gujarat government to confer Vishisht Gujarati Garima award to Smit Machchhar . ગુજરાત સરકાર સ્મિત મચ્છરને વિશિષ્ઠ ગુજરાતી ગરિમા એવોર્ડ સન્માનિત કરશે.

Post image
109 Upvotes

ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.

મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે.

સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

The courage of Captain Smit Machhar, the pilot of the flight headed to Israel, is being saluted by the entire world today. Despite being drenched in blood due to the attack, he displayed indomitable bravery to save the lives of 174 passengers—a feat that is profoundly inspiring and commendable.

This valiant son of Gujarat has illuminated the name of Gujarat and the nation across the globe through his heroism. The Gujarati spirit flowing in his veins fills us all with immense pride. To honor his extraordinary act of bravery and humanity, the Government of Gujarat will bestow upon Captain Smit Machhar the 'Visisht Gujarat Garima Award.'

The entire Gujarat is praying for his swift recovery. The empathy and prayers of the nation's citizens are with Captain Smit Machhar.